• શનિવાર, 15 નવેમ્બર, 2025

અમેરિકામાં 17 હજાર વિદેશી ટ્રક ડ્રાઈવરનાં લાઇસન્સ ઉપર કાતર

રડાર ઉપર સૌથી વધારે ભારતીય

વોશિંગ્ટન, તા. 14 : અમેરિકી રાજ્ય કેલિફોર્નિયા 17,000 વિદેશી ટ્રક ડ્રાઈવરના કોમર્શિયલ ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવાની તૈયારીમાં છે. આ નિર્ણયથી સેંકડો ભારતીય મૂળના ડ્રાઈવર પ્રભાવિત........