કોહલીની મૅચ વિનિંગ ઈનિંગ્સથી ફાઇનલમાં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ પાંચ વિકેટે વિરાટ વિજય
776 રન કરનાર
વૈભવ સૂર્યવંશીને અૉરેન્જ કૅપ 29 વિકેટ લેનાર કાગિસો રબાડાને પર્પલ કૅપ
અમદાવાદ તા.31 : આઇપીએલ-2026 સીઝનમાં આરસીબી ફરી ચેમ્પિયન બન્યું છે. સતત બીજીવાર આઇપીએલ ખિતાબ જીતનારી આરસીબી આઇપીએલ ઈતિહાસની સીએસકે અને એમઆઇ પછીની બીજી ટીમ.....