• સોમવાર, 01 જૂન, 2026

ભારે વધઘટ વચ્ચે પસંદગીના શૅર્સમાં આકર્ષણ રહેશે

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 31 : અમેરિકા-ઈરાનના સંઘર્ષમાં શૅરબજાર જેવી વોલેટાલિટી છે અને ભારતીય શૅરબજારમાં પણ વૈશ્વિક ભૂરાજકીય સંઘર્ષના કારણે મોટી વધઘટ અને સાવચેતીનું વલણ જોવા મળે છે. અલ નીનોને કારણે ભારતમાં ચોમાસું...