• સોમવાર, 01 જૂન, 2026

ઉદ્ધવ સેનાનાં અકોલાનાં મહિલા નેતાએ પીએચ.ડી. કર્યું

`અવિભાજિત શિવસેનાના માનવતાવાદી કાર્યો'

મુંબઈ, તા. 31 (પીટીઆઇ) : 19 જૂન 1966માં સ્થાપના બાદ પાંચ દાયકામાં બાળાસાહેબ ઠાકરેની શિવસેનાએ કરેલા માનવતાવાદી, સાંસ્કૃતિક અને મરાઠી અસ્મિતાના કાર્યો વિષયે હાલની ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના અકોલા.....