મેઈક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત અંતર્ગત આગેકૂચ
સારવાર માટેની
જાગૃતિ ફેલાવવા અભિયાન ચલાવાય છે
નીતા ડી. દેસાઈ
તરફથી
વાપી, તા. 31 : ભારતીય હેલ્થકેર ક્ષેત્ર પરંપરાગત રીતે વિદેશી દવાઓ અને આયાતી તબીબી સાધનો પર નિર્ભર રહ્યું છે. ખાસ કરીને હાર્ટ સ્ટેન્ટ્સ, કૃત્રિમ સાંધા અને સર્જિકલ મશીનો જેવા હાઈ-ટેક ઉપકરણો ભારતે પશ્ચિમી દેશોથી.....