સાંસદ અભિષેક બેનરજી પર હુમલા બાદ
ભાજપે લોકશાહીની
હત્યા કરી : મમતા; કલ્યાણ બેનરજી ઈજાગ્રસ્ત
કોલકાતા, તા. 31 : અભિષેક બેનર્જી પર હુમલા બાદ રવિવારે પશ્ચિમ બંગાળના હુગલીમાં ટીએમસી કાર્યકરોની મુક્તિની માગણી સાથે એક મેમોરેન્ડમ સુપરત કરવા ગયેલા ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી પર હુમલો કરાયા બાદ.....