• બુધવાર, 24 જૂન, 2026

શેવાળની ખેતી માટેનાં બીજ તામિલનાડુથી નહીં લાવવા પડે

અમારા પ્રતિનિધિ તરફથી

ભાવનગર, તા. 23 : ગુજરાતના દરિયાકાંઠાના અર્થતંત્ર અને બ્લુ ઇકોનોમી ક્ષેત્રે એક અભૂતપૂર્વ અને ક્રાંતિકારી પ્રકરણ ઉમેરાયું છે. ભાવનગર જિલ્લાના અલંગ નજીક મણાર ખાતે કાર્યરત પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના......