• બુધવાર, 24 જૂન, 2026

હવે હાઇવે પર વાહન બગડતાં તુરંત મદદ મળશે

રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર પ્રવાસીઓની સુવિધા માટે મોટી પહેલ

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 23 : લાંબા પ્રવાસ દરમિયાન વાહનનું અચાનક બગડી જવું કે ટાયર પંચર થવું અવારનવાર મુસાફરો માટે મોટી મુશ્કેલીનું કારણ બને છે. ખાસ કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે પર, જ્યાં મદદ મેળવવા માટે ઘણી વખત લાંબી......