• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

જાડેજાએ મેન અૉફ ધ મૅચ એવૉર્ડ પત્ની રિવાબાને સમર્પિત કર્યો

લખનઉ, તા.23 : રવીન્દ્ર જાડેજાએ ઓલરાઉન્ડ પ્રદર્શન કરીને લખનઉ સામેના લો સ્કોરીંગ મેચમાં તેની ટીમ રાજસ્થાન રોયલ્સના વિજયમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. 77 રનમાં પ વિકેટ પડી ગયા પછી જાડેજાએ અણનમ......