• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

અલ નીનોના ભય વચ્ચે ડેમોમાં પાણી સંગ્રહ વધ્યો

મુંબઈ, તા. 23 : રાજ્યની કૅબિનેટને બુધવારે મહારાષ્ટ્રના ડેમોમાં આધારે 653.63 હજાર મિલિયન ઘનફૂટ (ટીએમસી) પાણીનો સંગ્રહ હોવાનું જણાવાયું હતું. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 101.77 ટીએમસી પાણીનો......