• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

મુર્શિદાબાદથી લઈને કૂચબિહાર સુધી બંગાળમાં ચૂંટણી હિંસા

કોલકાતા, તા. 23 : પશ્ચિમ બંગાળમાં ગુરુવારે પહેલા તબક્કાના મતદાન દરમિયાન હિંસાના બનાવો સામે આવ્યા હતા. પુરા રાજ્યમાં હિંસાનો માહોલ રહ્યો હતો. આસનસોલ, માલદા, કૂચબિહાર, સિલીગુડી, મુર્શિદાબાદ તમામ.....