• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

ઇડીના મહારાષ્ટ્ર, દિલ્હી અને આંધ્ર પ્રદેશમાં 13 સ્થળોએ દરોડા

મુંબઈ, તા. 23 : ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા મની લોન્ડારિંગના એક મોટા કૌભાંડમાં આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર વિદેશી રેમિટન્સના મામલે મહારાષ્ટ્ર, દિલ્હી અને આંધ્ર પ્રદેશમાં કુલ 13.......