મરાઠી સાહિત્ય સંઘ અને કૉંકણ મરાઠી સાહિત્ય પરિષદે તૈયારી દાખવી
મુંબઈ, તા. 23 : મહારાષ્ટ્રમાં રિક્ષા, ટેક્સી અને ઓલા-ઉબર તેમ જ ઇબાઇક ટેક્સી સર્વિસમાં ડ્રાઇવરો કે ચાલકો દ્વારા ગ્રાહકો સાથે મરાઠી ભાષામાં સંવાદ અનિવાર્ય કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. પરિવહન પ્રધાન પ્રતાપ....