• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

મહિલાએ પ્રેમીની પત્નીની હત્યા કરી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 :  મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં આજે સવારે અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એક 40 વર્ષની મહિલાએ તેના પ્રેમીના ઘરમાં ઘૂસી તેની પત્ની પર ચાકુના ઉપરાઉપરી ઘા મારીને અત્યંત ક્રૂરતાથી.....