• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીથી મુંબઈમાં શ્રમિકોની અછત

ઘરકામ કરનારી મહિલા, બસ-ટ્રક ડ્રાઈવર ગાયબ

મુંબઈ, તા. 23 : પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની અસર મુંબઈ મહાનગરમાં જોવા મળી રહી છે. ઘરકામ કરનારી મહિલાઓ, ખાનગી બસ અને ટ્રકચાલકો તેમજ બાંધકામ સ્થળોએ કામ કરનારા શ્રમિકો એમ વિવિધ ક્ષેત્રના કામદારો......