• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

પાલિકાની મીઠી નદીમાંથી કાંપ કાઢવાના 30 કરોડ રૂપિયાના કરારને મંજૂરી

મુંબઈ, તા. 23 : મીઠી નદીમાંથી ત્રણ તબક્કામાં કાંપ કાઢવા માટે બે કૉન્ટ્રેક્ટરોની નિમણૂક કર્યાના એક દિવસ પછી પાલિકાની સ્થાયી સમિતિએ બુધવારે લગભગ 30 કરોડ રૂપિયાના કૉન્ટેકટરને મંજૂરી....