નવી દિલ્હી, તા. 14 : અમેરિકાએ તેનો જકાત વધારો 90 દિવસ માટે મુલતવી રાખ્યો છે ત્યારે ભારત અમેરિકા ઉપરાંત તેના અન્ય વેપારી ભાગીદારો સાથે વ્યાપારના કરાર કરી લેવા માગે છે. હાલમાં અમેરિકા અને ચીન વચ્ચે જ્યારે વેપારયુદ્ધ જામ્યું છે ત્યારે બે સરકારી અધિકારીઓએ આમ જણાવ્યું હતું. હાલમાં ઊંચી જકાત મુલતવી રહી ત્યારે ભારતને નિકાસના…..