નવી દિલ્હી, તા. 22 (એજન્સીસ) : ઇલેક્ટ્રોનિક્સની નિકાસને વેગ આપવા વ્યૂહાત્મક કોમ્પોનન્ટ્સ ઉપર ટૅક્સમાં રાહત, ઇન્વર્ટેડ ડયૂટી માળખામાં સુધારા તથા સહાયક ઇકો સિસ્ટમની રચના માટે નીતિ આયોગે અનુરોધ કર્યો છે. ભારતનું ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર મહત્ત્વના વળાંક પર ઊભું છે જ્યારે સ્થાનિક માગ, એસેમ્બલી ક્ષમતા અને ઉત્પાદન…..