18 જેટલાં બોગદાં અને ત્રણ મહત્ત્વનાં સ્ટેશનો હશે
મુંબઈ, તા.
22 : મુંબઈ અને નાસિક આ બે મહત્ત્વનાં શહેર વચ્ચેનો પ્રવાસ વધુ ઝડપી અને સરળ બનશે.
મુંબઈની લોકલ રેલવે સેવા છેક નાસિક સુધી લંબાવવાનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો
છે. તેથી ઉત્તર મહારાષ્ટ્રના પ્રવાસીઓના અનેક વર્ષોના સપનાંઓ પૂરાં થશે. ભાજપના નેતા
અને પ્રધાન ગિરીશ મહાજને જાહેર કાર્યક્રમમાં આ….