• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

કિશ્તવાડમાં જૈશના ત્રણ આતંકી ઠાર

જમ્મુ, તા. 22 : જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં રવિવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન આતંકીઓને ઘેરી લીધા હતા અને જૈશ એ મોહમ્મદના શીર્ષ કમાન્ડર સહિત ત્રણને ઠાર કર્યા હતા. અધિકારીઓ અનુસાર સેનાએ છાત્રુનાં જંગલમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું….