• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

મુન્દ્રા પોર્ટ પર વીએલસીસી ટર્મિનલનું ઉદ્ઘાટન

મુંબઈ, તા. 22 : અદાણી પોર્ટ્સ ઍન્ડ સેઝના મુન્દ્રા પોર્ટ પર તાજેતરમાં નવનિર્મિત વીએલસીસી (વેરી લાર્જ ક્રૂડ કૅરિયર) ટર્મિનલનું વિધિવત્ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ટર્મિનલ દેશનું પ્રથમ વીએલસીસી ટર્મિનલ છે અને પોર્ટ એન્જિનિયારિંગનો ઉત્તમ નમૂનો છે. આ ટર્મિનલમાં વિશાળ જહાજોને લાંગરવા માટે અત્યંત ઊંડો ડ્રાફ્ટ….