• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

ઝિમ્બાબ્વે સામે વેસ્ટ ઇન્ડિઝનો પડકાર

અપરાજિત ટીમ આજે મુંબઇમાં આમને-સામને 

મુંબઇ તા.22: આત્મવિશ્વાસથી ભરેલી વેસ્ટ ઇન્ડિઝ ટીમ સોમવારે ટી-20 વિશ્વ કપના સુપર-8 રાઉન્ડના મેચમાં ઝિમ્બાબ્વેનો સામનો કરશે. બન્ને ટીમ તેમના ગ્રુપમાં અપરાજિત રહી સુપર-8માં પહોંચી છે. હવે તેમની અસલી પરીક્ષા થશે. બે વખતની પૂર્વ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝ ટીમ વધુ એક જીત સાથે આગળ વધવા ઉત્સુક….