• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

દાવોસમાં રૂા. 30,00,000 કરોડના કરારની વિસ્તૃત વિગતો બજેટમાં અપાશે : મુખ્ય પ્રધાન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્ર સરકારે દાવોસમાં રૂા. 30,00,000 કરોડના કરાર કર્યા છે. તેની વિસ્તૃત વિગતો આગામી અંદાજપત્રમાં આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્રને મળનારા ભંડોળમાં રૂા. 20,000 કરોડ જેટલો વધારો થયો છે. તેથી મહારાષ્ટ્રને રૂા. 93,300 કરોડ જેટલી રકમ મળશે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું….