ગુજરાતમાંથી સૌથી વધારે 68 લાખ નામ કમી થયાં
નવી દિલ્હી, તા.
22 : ભારતનાં નવ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં એસઆઇઆરની કામગીરી પૂરી થઈ છે. ચૂંટણી
પંચના આંકડા અનુસાર પ્રક્રિયા દરમિયાન ઘણાં એવાં નામો હટાવવામાં આવ્યાં છે જે અયોગ્ય
હતાં. સત્તાવાર આંકડા અનુસાર કુલ 1.70 કરોડ મતદાતા ઘટયા છે. એટલે કે આટલાં નામ કમી
થયાં છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે હટાવવામાં….