• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

દુનિયાની 40 ટકા ભાષા ઉપર જોખમ : ઇંગ્લિશનો ઉપયોગ સૌથી વધુ

નવી દિલ્હી, તા. 22 : વર્તમાન સમયે દુનિયાભરમાં 7,000થી વધારે ભાષા બોલવામાં આવે છે અને તેમાંથી 3,000 એટલે કે 40 ટકા ભાષા જોખમમાં છે. ઇંગ્લિશ સૌથી વધારે બોલાતી ભાષા છે. જેને 186 દેશના 1.5 બિલિયન લોકો બોલે છે. દર 10માંથી 10 ઇંગ્લિશ બોલતા મૂળ નિવાસી છે જ્યારે બાકીના 80 ટકા લોકો….