ટ્રમ્પના અંગત આવાસ માર-એ-લાગોના પરિસરમાં શોટગન અને પેટ્રોલ બૉમ્બ લઈને ઘૂસ્યો હતો હુમલાખોર
નવી દિલ્હી, તા.
22 : અમેરિકાનાં ફ્લોરિડાનાં વેસ્ટ પામ બીચમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં માર-એ-લાગો
અંગત આવાસનાં પરિસરમાં સુરક્ષાનાં ગંભીર ઉલ્લંઘનની ઘટના બની હતી. આ સુરક્ષિત ક્ષેત્રમાં
શોટગન અને પેટ્રોલ બોમ્બ સહિતનો હથિયારબંધ શખસ ઘૂસી ગયો હતો અને સીક્રેટ સર્વિસ સહિતનાં
સુરક્ષામાં તૈનાત અધિકારીઓએ આ….