નવી દિલ્હી, તા. 22 : ઓરિસ્સાના ઝારસુગુડા જિલ્લામાં રવિવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં એક તેજ રફતાર ટ્રેલરે પોલીસની બોલેરો ગાડીને જોરદાર ટક્કર મારતા પાંચ પોલીસ કર્મચારીનાં સ્થળ ઉપર જ મૃત્યુ થયાં હતાં. ત્રણ અન્ય જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. અધિકારીઓ અનુસાર પોલીસનું વાહન….