ફાઇનલમાં બાંગ્લાદેશ સામે 46 રને ભવ્ય વિજય
બેંકોક, તા.22:
મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટી-20 ટૂર્નામેન્ટમાં ભારતીય એ ટીમ ચેમ્પિયન બની છે.
રવિવારે બેંકોકમાં રમાયેલા ફાઇનલમાં ભારતીય મહિલા એ ટીમનો બાંગલાદેશ સામે 46 રને ભવ્ય
વિજય થયો હતો. ભારતીય ટીમના 20 ઓવરમાં 7 વિકેટે 134 રનના જવાબમાં બાંગલા મહિલા ટીમ
19.1 ઓવરમાં 88 રનમાં….