• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

લાલબાગચા રાજા મંડળે એઆઈ ડિજિટલ લાઈબ્રેરી બનાવી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : મુંબઈના વિખ્યાત લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા સમાજોપયોગી અને આધુનિક ટેક્નૉલૉજી સાથે જોડનારો મહત્ત્વનો ઉપક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે. આજે સાંજે લાલબાગચા રાજા એઆઈ ડિજિટલ લાઈબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવશે. લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ છેલ્લાં….