કામગીરી દ્વારા આવક વાર્ષિક ધોરણે 35 ટકા વધીને રૂા. 6375 કરોડની થઈ
મુંબઈ, તા. 24 (એજન્સીસ) : અદાણી ઍનર્જી સોલ્યુશનનો માર્ચ 2025માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં એકત્રિત ચોખ્ખો નફો 79 ટકા વધીને રૂા. 647 કરોડનો થયો હતો, જે ગત વર્ષના સમાન ગાળામાં રૂા. 361 કરોડનો.....