• રવિવાર, 18 મે, 2025

શ્વાનોથી બચવા ગાય ત્રીજા માળે ચડી ગઈ, ક્રેનની મદદથી નીચે ઉતારી

મુંબઈ, તા. 16 (પીટીઆઈ)  : શેરી શ્વાનોથી બચવા ગાય ત્રીજે માળે ચડી ગઈ હોવાની ઘટના પુણેમાં નોંધાઈ છે. આ ઘટના શુક્રવારે સવારે છ વાગ્યે પુણેના રવિવાર પેઠ વિસ્તારમાં સ્થિત પરદેશીવાડા ઈમારતમાં.....