• બુધવાર, 02 જુલાઈ, 2025

તાતા ગાર્ડનને પુન: સ્થાપિત કરવા સ્થાનિક લોકોએ અરજી ઝુંબેશ શરૂ કરી

મુંબઈ, તા. 1 : બ્રીચકેન્ડીના રહેવાસીઓનો કોસ્ટલ રોડના નિર્માણ માટે તોડી પાડવામાં આવેલા તાતા ગાર્ડનને દત્તક લેવા અને તેને પુન:સ્થાપિત કરવા તાતા ગ્રુપને વિનંતી કરતી ઓનલાઈન અરજી ઝુંબેશ શરૂ કરી છે. એક અપીલમાં, સ્થાનિક લોકો તાતા ગ્રુપને આશ્રયદાતા તરીકે આગળ વધવા અને બગીચાને પુનર્જીવિત કરવામાં મદદ કર.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ