• બુધવાર, 02 જુલાઈ, 2025

મુંબઈમાં ચાલતો ધમધોકાર ધંધો છોડી કચ્છમાં બનાવી વાડી!

નવીનાળના વસંતભાઈ વોરા બાગાયત ખેતીમાં મોખરે

કનૈયાલાલ જોશી તરફથી

મુંબઈ, તા. 1 : મુંબઈમાં 40-40 વરસ બે દુકાનોમાં ધમધોકાર વેપાર ચાલતો હતો એ છોડીને કચ્છમાં નવેસરથી ખેતીમાં ઝંપલાવ્યું અને બે દાયકામાં બાગાયત ખેતી એટલી વિકસાવી કે ફળફળાદિ વિદેશ નિકાસ થાય છે! 34 એકરના જંગલમાં મંગલમય વાતાવરણ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ