મુંબઈ, તા. 1 : બીએમસીએ રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબ (આરડબલ્યુઆઈટીસી)ના આર્કિટેક્ટ દ્વારા મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે નવા ક્લબ હાઉસ અને બેન્કવેટ હોલના નિર્માણ માટે રજૂ કરાયેલી લેઆઉટ દરખાસ્તને મંજૂરી આપી છે. બીએમસી અને આરડબલ્યુઆઈટીસી વચ્ચે 93 એકર જમીન માટે ઘોડાદોડ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે.....