• બુધવાર, 02 જુલાઈ, 2025

મે માસમાં ઔદ્યોગિક ઉત્પાદનનો વિકાસદર ઘટીને નવ મહિનાના નીચલા સ્તરે 1.2 ટકા

મેન્યુફેક્ચરિંગ, ખાણ અને વીજળી ક્ષેત્રના નબળા દેખાવથી આઈઆઈપીમાં ઘટાડો

નવી દિલ્હી, તા. 30 (પીટીઆઈ) : મે મહિનામાં દેશનું ઔદ્યોગિક ઉત્પાદન ધીમું પડીને નવ માસના નીચલા સ્તરે 1.2 ટકાના દરે વધ્યું હતું. મેન્યુફેક્ચરિંગ, ખાણ અને વીજળી ક્ષેત્રના નબળા દેખાવના કારણે મે માસમાં ઔદ્યોગિક ઉત્પાદનનો વિકાસદર મંદ પડયો હતો. ઈન્ડેક્સ અૉફ ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (આઈઆઈપી)નાં ધોરણો હેઠળ....