ભારે વરસાદથી પાણીનું જળ સ્તર વધ્યું
શ્રીનગર, તા.
30 : જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં ચેનાબ નદી ઉપર બનેલા સલાલ ડેમના દરવાજા (બારાં)
ફરી એક વખત ખોલવામાં આવ્યા છે. જાણકારી અનુસાર જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલા ભારે વરસાદના
કારણે સલાલ ડેમમાં પાણીનું સ્તર વધી ગયું હતું ત્યારબાદ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા.....