મહિલા વિભાગમાં તન્વી શર્મા રનર્સઅપ
આયોવા (અમેરિકા)
તા.30: ભારતનો યુવા બેડમિન્ટન ખેલાડી આયુષ શેટ્ટી યૂએસ ઓપન સુપર-300 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં
ચેમ્પિયન બન્યો છે. જયારે મહિલા વિભાગમાં ભારતની તન્વી શર્માએ રનર્સઅપથી સંતોષ માનવો
પડયો છે. મેન્સ સિંગલ્સના ફાઇનલમાં આયુષ શેટ્ટીએ કેનેડાના ખેલાડી બ્રાયન યંગ વિરૂધ્ધ
ફકત 47 મિનિટમાં.....