જમ્મુ, તા. 30 : પવિત્ર અમરનાથ યાત્રા ત્રીજી જુલાઈથી શરૂ થવા જઈ રહી છે અને આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણતા તરફ છે. આ વર્ષે અત્યાર સુધીમાં આશરે 3.5 લાખ શ્રદ્ધાળુ નોંધણી કરાવી ચૂક્યા છે. જેમણે હજુ ઓનલાઈન નોંધણી કરાવી નથી તેમના માટે જમ્મુમાં આજથી ઓફલાઈન નોંધણી શરૂ થઈ.....