મીરા રોડમાં બાલાજી હૉટેલ પાસેની ઘટના
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
30 : મહારાષ્ટ્રમાં અત્યારે સ્કૂલમાં હિન્દી ભાષા ભણાવવાનો વિવાદ ગરમ છે ત્યારે સોમવારે
મીરા રોડમાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરોએ મરાઠીમાં
વાત ન કરનારા એક રાજસ્થાની દુકાનદારની મારપીટ કરી હોવાની ઘટના બની હતી. આ ઘટનાનો વીડિયો
સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો.....