શ્રીનગર, તા. 30 : જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં કેરી સેક્ટરમાં રવિવારે નિયંત્રણ રેખા (એલઓસી) નજીક મોટી ઘૂસણખોરીને સેનાએ અટકાવવા સાથે આ ઓપરેશનમાં જૈશ-એ-મોહમ્મદથી જોડાયેલા એક પાકિસ્તાની ગાઈડ 22 વર્ષીય મોહમ્મદ આરિબ અહમદને પણ જવાનોએ પકડી પાડયો હતો. સેનાએ જણાવ્યું હતું કે.....