લોકોએ વાલીઓને બાળકનો હાથ પકડવાની સલાહ આપી
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
30 : અંધેરીથી દહિસર વચ્ચે ચલાવાતી મેટ્રોના ગોરેગામના બાંગુરનગર મેટ્રો સ્ટેશનમાં
સોમવારે બપોરે એક બે વર્ષનાં બાળકનો હાથ સ્ટેશન પરના સેફ્ટી ગ્લાસના દરવાજામાં ફસાયો
હોવાની ઘટના બની હતી. બાળકના પેરેન્ટ્સ ટ્રેનમાં ચડી ગયા હતા જ્યારે બાળક ટ્રેનના દરવાજા
બંધ થાય એ પહેલાં દોડીને સ્ટેશન પર આવી ગયો.....