નવી દિલ્હી, તા. 30 : બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામા 90 વર્ષના થવાના છે. અહેવાલ છે કે તેઓ 91મા જન્મદિવસના અવસરે ઉત્તરાધિકારીનું એલાન કરી શકે છે. આ મામલે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી પણ જાણકારો સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. દલાઈ લામા પહેલા જ ઉત્તરાધિકારી કોઈ ચીની નાગરીક હોવાનો ઈનકાર કરી.....