• બુધવાર, 02 જુલાઈ, 2025

બર્મિંગહામમાં ટીમ ઇન્ડિયાને જીતની શોધ : બુધવારથી બીજી ટેસ્ટ

આ મેદાનમાં આઠમાંથી સાત ટેસ્ટમાં હાર અને એક મૅચ ડ્રૉ રહી છે

બર્મિંગહામ, તા.30: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો બીજો મુકાબલો બુધવારથી રમાશે. લીડસ ટેસ્ટની આંચકારૂપ હાર બાદ ટીમ ઇન્ડિયા પુનરાગમન માટે જોરદાર તૈયારી કરી રહી છે. જો કે બર્મિંગહામમાં ભારતનો પાછલો રેકોર્ડ સારો રહ્યો નથી. ટીમ ઇન્ડિયા અહીં 8 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેને 7 મેચમાં હાર સહન કરવી પડી છે જ્યારે એક.....