• બુધવાર, 02 જુલાઈ, 2025

હિમાચલમાં આભેથી આફત વરસી : 39નાં મૃત્યુ

ભૂસ્ખલનથી 129 માર્ગ બંધ 

નવી દિલ્હી, તા. 30 : હિમાચલપ્રદેશમાં રવિવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભૂસ્ખલનને કારણે રાજ્યભરના 259 રસ્તાઓ પર વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે. ચોમાસાથી રાજ્યમાં 39 લોકોનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. એટલું જ નહીં. હવામાન વિભાગે ભુસ્ખલન માટઞટે સિમલા.....