મુંબઈ, તા. 30 (પીટીઆઈ): બિલ્ડિંગ મટિરિયલ સપ્લાય કરનારા સાથે છેતરપિંડી કરવા બદલ નવી મુંબઈ પોલીસે ઇંટ ઉત્પાદક (મેન્યુફેક્ચરર) વિરુદ્ધ ગુનો નોંધ્યો હોવાનું સોમવારે જાણવા મળ્યું હતું. નવી મુંબઈના કામોઠેના 39 વર્ષના સપ્લાયરે કરેલી ફરિયાદને પગલે ગુનો નોંધાયો હોવાનું પોલીસે જણાવ્યું....