• બુધવાર, 02 જુલાઈ, 2025

નાની બચત યોજનાઓના વ્યાજદર યથાવત્

નવી દિલ્હી, તા. 30 (એજન્સીસ) : નાણા મંત્રાલયે પ્રસિદ્ધ કરેલા નોટિફિકેશન મુજબ પીપીએફ, એસએસવાય, એનએસસી અને પોસ્ટ અૉફિસ બચત જેવી સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજદરો 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર 2025ના બીજા ત્રિમાસિક ગાળા માટે યથાવત્ જાળવી રાખ્યા છે. 1 એપ્રિલ 2025થી 30 જૂન 2025 ઉક્ત બચત યોજનાઓ.....