• બુધવાર, 02 જુલાઈ, 2025

કિયારા અડવાણી મીનાકુમારીની બાયોપિકનો હિસ્સો નહીં બને?

છેલ્લા થોડા દિવસથી હિન્દી સિનેજગતની દિગ્ગજ અભિનેત્રી મીનાકુમારીની બાયોપિક ચર્ચામાં છે. તાજેતરમાં એવી ચર્ચા હતી કે કિયારા અડવાણી મીનાકુમારીની ભૂમિકા ભજવશે. તેણે કૉન્ટ્રેટ સાઈન કરી લીધો છે. જોકે, કિયારા.....