આ સિદ્ધિ મેળવનાર દેશમાં પહેલી કંપની બની અને વિશ્વમાં ટોચની 10 કંપનીઓમાં સ્થાન મેળવ્યું
નવી દિલ્હી, તા.
30 (એજન્સીસ) : અદાણી ગ્રુપની રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની અગ્રણી કંપની અદાણી ગ્રીન
એનર્જી લિમિટેડ (એજીઈએલ) 15 ગીગા વૉટ અથવા 15,000 મેગા વૉટની સ્થાપિત ક્ષમતા હાંસલ
કરનારી સર્વપ્રથમ ભારતીય કંપની બની છે. સોમવારે એક્સચેન્જને કરેલા ફાઈલિંગમાં કંપનીએ
જણાવ્યું કે જૂન 2025 સુધીમાં.....