• બુધવાર, 02 જુલાઈ, 2025

ટ્રેનને બદલે સ્કૂટરથી જવાના નિર્ણયમાં દાદરના કચ્છી જૈન યુવકે જીવ ગુમાવ્યો

વરસાદને લીધે સ્કૂટર સ્લીપ થતાં છ દિવસ વેન્ટિલેટરમાં રહ્યા બાદ દમ તોડયો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : દાદરમાં રહેતાં અને ભાંડુપમાં કામ કરતાં 19 વર્ષના કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના પ્રીત રાજેશ નાગડાએ અચાનક ટ્રેનને બદલે સ્કૂટરથી અૉફિસ જવાના લીધેલા નિર્ણયમાં જીવ ગુમાવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિક્રોલી હાઈવે પર 24 જૂને પ્રીત નાગડા સ્કૂટર પર જતો હતો ત્યારે વરસાદને લીધે.....