• બુધવાર, 02 જુલાઈ, 2025

રણવીર સિંહને મળ્યો બિગ બજેટ પ્રોજેકટ

હાલમાં અભિનેતા રણવીર સિંહ આગામી ફિલ્મ ધુરંધર માટે ચર્ચામાં છે. આ ફિલ્મના તેના લૂકને પસંદ કરવામાં આવ્યો છે અને તે એકદમ ડેશિંગ દેખાય છે. હવે તેનું નામ બીજા મોટા પ્રૉજેકટ સાથે જોડાયું છે. આ અંગે જાણવા મળ્યા મુજબ રણવીર હાલમાં મહેબૂબ સ્ટુડિયોમાં બિગ બજેટ પ્રૉજેકટનું શૂટિંગ કરી રહ્યો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ